સીતારામ ,

હું નૈતિક દૂધરેજિયા મારો બ્લોગ ચાલુ કરવા જઈ રહ્યો છું. વિચારો રજુ કરવા માટેનું આ એક ઉત્તમ સ્થાન છે.

હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી ,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી.

I am very Happy ….
thanks to wordpress.com

Advertisements