મારા બ્લોગ કોણ વાંચશે ?

આવું વિચારીને જો મેં બ્લોગ લખવાનું ચાલુ જ ના કર્યું હોત તો તે મારી મોટામાં મોટો ભૂલ હોત. પણ હા એક વાત તો છે કે હું ગુજરાતી માં જ લખું છુ તેને કારણે કદાચ હું ધારતો હતો તેટલો પ્રચાર નથી કરું શક્યો પરંતુ મારા મિત્ર તરીખે તમે આ વાચો છો તે મારા માટે ઘણું છે.

જિંદગીને કોઈ પણ જાતની શરમ વગર પ્રેમ કરો.

હું આવું કહી શકું છુ કારણ કે મેં અનુભવ્યું છે કે ઘણી વખત જીવનમાં એવા તબક્કા માંથી પસાર થવું પડે છે કે જયારે કોઈ પણ કારણ વગર શરમ આવતી હોય છે. કોની ? તે પણ નથી ખબર હોતી .

“મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,

દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.”

જય હિંદ, જય ભારત.

Advertisements